અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, નવસારીમાં પણ હોદ્દેદારો નિમાયા
Ahmedabad and Navsari Mayor and Deputy Names Introduced : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે. મળતી […]
વાંચન ચાલુ રાખો