ધ બ્લફ નું ટ્રેલર રિલીઝ, એક્શન થ્રિલરમાં પ્રિયંકા ચોપરાનો જોરદાર અવતાર, જુઓ ટ્રેલર
મનોરંજન ન્યૂઝ | પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જોનાસની નવી આંતરરાષ્ટ્રીય ફિલ્મ “ધ બ્લફ” (The Bluff) નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા કાર્લ અર્બન સાથે એક શક્તિશાળી એક્શન થ્રિલરમાં જોવા મળે છે. ટ્રેલર આપણને તેના પાત્ર એર્શેલ “બ્લડી મેરી” બોડેનની પ્રથમ ઝલક પણ આપે છે. ધ બ્લફ ટ્રેલર (The Bluff Trailer) ધ […]
વાંચન ચાલુ રાખો