IND vs ENG : એક દિવસ પહેલા ટીમમાં નામ પણ નહોતું, હવે માન્ચેસ્ટરમાં કરશે ડેબ્યૂ ! – Gujarati Information | IND vs ENG Anshul Kamboj might get likelihood to make his debut in Manchester Check – IND vs ENG Anshul Kamboj might get likelihood to make his debut in Manchester Check

જો અંશુલને ચોથી ટેસ્ટમાં તક મળે છે, તો તે તેની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હશે. તે છેલ્લા 2 સિઝનથી IPLનો પણ ભાગ રહ્યો છે, જ્યાં તેણે મુંબઈ અને ચેન્નાઈ વતી રમતી વખતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. Source link

વાંચન ચાલુ રાખો
IND vs ENG : ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડની ‘હેટ્રિક’, ટેસ્ટ શ્રેણી પહેલા તબાહી મચાવી – Gujarati Information | IND vs ENG Check collection India A vs England Lions Dhruv Jurel scored half century – IND vs ENG Check collection India A vs England Lions Dhruv Jurel scored half century

ધ્રુવ જુરેલ ઈંગ્લેન્ડની ધરતી પર પણ ઘણા રન બનાવી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. અગાઉ, તેણે પહેલી ટેસ્ટની બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ રીતે, તેણે ઈંગ્લેન્ડની ધરતી પર અડધી સદીની હેટ્રિક ફટકારી છે. Source link

વાંચન ચાલુ રાખો