લીલા ધાણાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આ ટિપ્સ અપનાવો? એકદમ તાજા રહેશે

વરસાદની ઋતુમાં લીલા શાકભાજી લાંબા સમય સુધી સ્ટોર કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને ધાણાને સ્ટોર કરવામાં ખૂબ જ પરેશાની થાય છે. જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તે એક થી બે દિવસમાં બગડવા લાગે છે. ભારતીય રસોડામાં ધાણાનો ઉપયોગ દરરોજ થાય છે. તે સ્વાદ, સુગંધ તેમજ ખોરાકના પોષણમાં વધારો કરે […]

વાંચન ચાલુ રાખો