સિંગર ગુરુ રંધાવાના જીમ બહાર ફાયરિંગ, આ ગેંગે લીધી જવાબદારી

સિંગર ગુરુ રંધાવાના જીમ બહાર ફાયરિંગ, આ ગેંગે લીધી જવાબદારી

મનોરંજન ન્યૂઝ | રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવા (Guru Randhawa) ના માલિકીના જીમ બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં વ્યાપક ભયનો માહોલ છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.  ગુરુ રંધાવા જિમ ફાયરિંગ આ સનસનાટીભર્યા હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ […]

વાંચન ચાલુ રાખો