આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 : મેન્ટલ હેલ્થ માટે આ 4 યોગાસન બેસ્ટ, સ્વાસ્થ્યને મળશે ઘણા ફાયદા
Worldwide yoga Day 2026 : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 રવિવારને 21મી જૂનના રોજ ઉજવવામાં આવશે. ભારતની હજાર વર્ષ જૂની યોગ પરંપરાને વૈશ્વિક સન્માન આપનાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ આજે વિશ્વના સૌથી મોટા સ્વાસ્થ્ય અને વેલનેસ અભિયાનમાં સામેલ થયો છે. મનને શાંત અને સ્વસ્થ રાખવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો છે જ, સાથે સાથે તે શરીરને અનેક બીમારીઓથી […]
વાંચન ચાલુ રાખો