યુવાનો વ્યસન,ફેશન અને વતન છોડી દો! નેતાજીનો વીડિયો વાયરલ
યુવાનો વ્યસન, ફેશન અને વતન છોડી દો. આ શબ્દો છે કિસાન કોંગ્રેસના પ્રમુખ ઠાકરશી રબારીના. દિયોદરના ગોદા ગામે શિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કિસાન કોગ્રેસ પ્રમુખ ઠાકરશી રબારીએ યુવાનોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વતન છોડી દેવા માટે એટલા માટે અપીલ કરું છું કે પૂર્વજો આટલી જમીન સંભાળતા હતા અને હવે કુટુંબ વધ્યા છતાં […]
વાંચન ચાલુ રાખો