ગુજરાતથી વૈષ્ણો દેવી માટે સીધી ટ્રેન શરૂ, જાણો સમયપત્રક અને રૂટ

Indian Railways Practice to Vaishno Devi: ભારતીય રેલવેએ શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શને જતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પહેલ શરૂ કરી છે. ગુજરાત અને જમ્મુ ક્ષેત્રના કટરા શહેર વચ્ચે હવે સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી પશ્ચિમ ભારતથી આવતા ભક્તોની યાત્રા વધુ અનુકૂળ બનશે. જમ્મુમાં રેલવેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્રિકૂટ […]

વાંચન ચાલુ રાખો