અમદાવાદમાં વરસાદે ખોલી AMCની પોલ, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ

અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે 13 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું હતું. વરસાદ એટલો જોરદાર હતો કે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બે અંડરપાસ બંધ […]

વાંચન ચાલુ રાખો
સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો પરેશાન

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જીલ્લા પંચાયતથી લઈ બસ સ્ટેન્ડ સુધી ભોગાવો રિવરફ્રન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. જે બન્યા બાદ ઘણા સમયથી જીલ્લા પંચાયત થી આર્ટસ કોલેજ સુધી રિવરફ્રન્ટ રોડ પર નાના મોટા વાહનો સહિત એસ.ટી.બસો પસાર થાય છે. પરંતુ તંત્ર […]

વાંચન ચાલુ રાખો