સવારે ભરપૂર પ્રોટીન, સાંજે 4 કેળા, 40 વર્ષીય ટોક્સિક સ્ટાર યશનું ફિટનેસ સિક્રેટ
જીવનશૈલી | ગીતુ મોહનદાસ દિગ્દર્શિત તેની આગામી એક્શન ફિલ્મ ‘ટોક્સિક’ પહેલા અભિનેતા યશનો ફિટનેસ લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 40 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ સિક્સ-પેક બોડી જાળવી રાખવી એ ફક્ત જીમમાં કલાકોની કસરતથી પ્રાપ્ત થઈ શકતી નથી. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને સંતુલિત ડાયટની યોગ્ય માત્રાનું યોગ્ય સંયોજન છે. ટોક્સિક સ્ટાર યશ ફિટનેસ સિક્રેટ નાસ્તામાં […]
વાંચન ચાલુ રાખો