200MP કેમેરા, 7600mAh મોટી બેટરી વાળો પાવરફુલ iQOO Z11 Turbo સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
iQOO Z11 Turbo launched: આઈક્યુએ ચીનમાં પોતાની Z-Collection નો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. iQOO Z11 Turbo કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે. iQOO Z11 ટર્બો 200MP પ્રાઇમરી રિઅર કેમેરા, 7600mAh બેટરી, 100W ફાસ્ટ ચાર્જિંગ અને 1TB સુધીના સ્ટોરેજ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો આ નવા iQOO સ્માર્ટફોનમાં શું ખાસ છે? કિંમત અને ફિચર્સને […]
વાંચન ચાલુ રાખો