TMC થી દૂર થયા બાદ યુસુફ પઠાણને ગુજરાત સરકારની ભેટ!

ગુજરાત સરકાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણને એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. વડોદરામાં આવેલો 978 ચોરસ મીટરનો પ્લોટ જે લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે તેમાંથી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને વિના મૂલ્યે (મફત) આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. બાકીની 478 ચોરસ મીટર જમીન 45 […]

વાંચન ચાલુ રાખો