BSNL એ લોન્ચ કર્યો ₹1.34 લાખનો ફોન, જો તમારી પાસે પૈસા હોય તો પણ તમે નહીં ખરીદી શકશો નહીં, જાણો કેમ?
સ્વદેશી ટેલિકોમ ઓપરેટર BSNL એ ₹1,34,166 ની કિંમતનો નવો ફોન લોન્ચ કર્યો છે. જીહા તમે સાચું વાંચ્યું છે એક લાખ ચોત્રીસ હજાર રૂપિયા. જો તમને આ કિંમતથી આઘાત લાગ્યો હોય અથવા BSNL ની ટીકા કરવાનું મન થાય તો થોડી રાહ જોવો. આ કોઈ સામાન્ય સ્માર્ટફોન નથી તેમાં એવી ખાસ સુવિધાઓ છે જે લાખોની કિંમતના નિયમિત […]
વાંચન ચાલુ રાખો