સવારે ઘી, બપોરે સ્પેશિયલ મીલ, રાત્રે 10 વાગ્યા પહેલા ડિનર જાન્હવી કપૂરના ડાયટ સિક્રેટ
well being ideas | જીવનશૈલી | જાન્હવી કપૂર બોલિવૂડની સૌથી લોકપ્રિય યુવા અભિનેત્રીઓમાંની એક છે. અભિનયની સાથે, અભિનેત્રી તેની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. આકર્ષક શરીર અને ચમકતી ત્વચા જાળવવા માટે જાહ્નવી જટિલ આહાર કરતાં સરળ અને પૌષ્ટિક આહાર પસંદ કરે છે. 2022 માં એક મેગેઝિન સાથેના ઇન્ટરવ્યુમાં જાન્હવીએ તેના ફિટનેસનું રહસ્ય જાહેર કર્યું […]
વાંચન ચાલુ રાખો