શું ભાત ખાવાથી વજન વધે છે? નવા ડેટાએ લાંબા સમયથી ચાલી આવતી માન્યતા તોડી
જીવનશૈલી | જો તમારે વજન ઘટાડવું હોય તો તમારે ભાત ખાવાનું કેમ બંધ કરવું જોઈએ? જો તમારે વજન ઘટાડવું હોય, તો તમારે ભાત છોડી દેવા પડશે. પરંતુ ભાત શરીરનો દુશ્મન નથી પરંતુ એનર્જીનું સ્ટોરહાઉસ છે. કાર્બોહાઇડ્રેટ્સનો મુખ્ય સ્ત્રોત હોવા ઉપરાંત ભાતમાં પ્રોટીન, ફાઇબર અને આવશ્યક વિટામિન્સ હોય છે. જો તમે અચાનક ભાત અથવા રોટલી જેવા કાર્બ્સ […]
વાંચન ચાલુ રાખો