મલાઈકા અરોરાની ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય, જાણો નાઈટ રૂટિન

રાત્રિનો સમય સ્કિન રિપેરિંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે ત્વચાના કોષો પુનર્જીવિત થાય છે. બોલિવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ મલાઈકા અરોરા રાત્રે સૂતા પહેલા પોતાની ત્વચાની ખાસ કાળજી લે છે, જેથી સવારે તેનો ચહેરો તાજો અને ગ્લોઈંગ દેખાય. અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં પણ તેની ઉંમર કરતા વધુ યુવાન દેખાય છે સમર્પિત ત્વચા સંભાળ દિનચર્યા તેની […]

વાંચન ચાલુ રાખો