બાળકો માટે ઘરે જ ટેસ્ટી બેસન નાચોસ બનાવો, બહારના ભૂલી જશે!
જીવનશૈલી | ઉનાળો | રેસીપી | જો તમે સાંજના નાસ્તામાં કંઈક નવું અને ચટાકેદાર ખાવા માંગતા હોવ, તો બેસન નાચોસ એક બેસ્ટ ઓપ્શન છે. મકાઈના લોટને બદલે ચણાના લોટ (Besan) માંથી બનેલા આ નાચોસ પ્રોટીનથી ભરપૂર અને અત્યંત ક્રિસ્પી હોય છે, જે બાળકોથી લઈને બધાને ભાવશે. બેસન નાચોસમાં અજમો અને પેરી પેરી મસાલાનો ટ્વિસ્ટ કરીને […]
વાંચન ચાલુ રાખો