બાથરૂમની દિવાલો પરથી લીલ ક ફૂગ સાફ કરવાના ઘરેલુ ઉપાયો

બાથરૂમમાં ભેજ અને હવા-ઉજાસના અભાવને કારણે ઘણીવાર ફૂગ જામી જાય છે. ફૂગને કારણે દીવાલો અને ટાઇલ્સ પર કાળા ડાઘ પડી જાય છે. આ માત્ર દેખાવમાં જ ખરાબ નથી લાગતું પરંતુ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોઈ શકે છે, જેનાથી શ્વસન સંબંધી સમસ્યાઓ અને એલર્જી થઈ શકે છે. લોકો ઘણીવાર આ સમસ્યાને દૂર કરવા માટે વિવિધ ઉપાયો […]

વાંચન ચાલુ રાખો