ગોધરામાં મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મહિલાની ઐતિહાસિક જીત, જાણો કોણ છે આ વિજેતા ઉમેદવાર
ગુજરાતના ગોધરા શહેરના ઇતિહાસમાં પહેલી વાર એક હિન્દુ મહિલાએ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં જીત મેળવી છે. સ્વતંત્રતા પછીના યુગમાં ગોધરા શહેર વારંવાર કોમી રમખાણોથી પીડાતું હતું. જે 2002 સુધી સતત ચાલુ રહ્યા હતા. વોર્ડ નંબર 7 માં 95% કરતા વધુ મુસ્લિમ વિસ્તાર છે. છતાં આટલી વસ્તી હોવા છતાં સોની સમુદાયની એક હિન્દુ મહિલાએ આ જ […]
વાંચન ચાલુ રાખો