સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Gujarat Information : અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સોમવાર રાત્રિથી શરૂ થયેલો આ વિવાદ મંગળવારે વધુ વકર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને […]
વાંચન ચાલુ રાખો