ગુજરાતમાં Jioની 10 વર્ષની સફર: 3.36 કરોડ ગ્રાહકો, આ રીતે બદલાયું ટેલિકોમ માર્કેટ

ગુજરાતના ટેલિકોમ માર્કેટમાં છેલ્લા એક દાયકામાં મોટો ફેરફાર થયો છે. આજે ટેલિકોમ માર્કેટમાં Jio છવાઇ ગયું છે. 2016માં જ્યારે રિલાયન્સ જિયોએ એન્ટ્રી કરી ત્યારે રાજ્યમાં અનેક ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા હતી. આજે સ્થિતિ એવી છે કે થોડા જ મોટા ઓપરેટરો બજારમાં છે અને જિયો સૌથી આગળ છે. ઓગસ્ટ 2016માં લોન્ચ થયેલા જિયોએ સપ્ટેમ્બર 2016માં ગુજરાતમાં […]

વાંચન ચાલુ રાખો