Gujarat Day 2026 : ગુજરાત સ્થાપના દિવસ 1 મે ના રોજ કેમ ઉજવાય છે, જાણો ઇતિહાસ, મહત્વ અને કારણ
Gujarat Day 2026 : ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે ના રોજ મનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઇ હતી. આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર યોજવામાં આવે છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી […]
વાંચન ચાલુ રાખો