ડૉ. કે.એલ.એન.રાવ ગુજરાતના ઇન્ચાર્જ DGP બન્યા, વિકાસ સહાય નિવૃત્ત
Gujarat DGP : ગુજરાતના નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થયા છે. ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી […]
વાંચન ચાલુ રાખો