Asha Bhosle Dying: દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, સોમવારે અંતિમ સંસ્કાર થશે
Legendary Singer Asha Bhosle Dying Information : આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. આશા ભોંસલે એ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આ વાતની પુષ્ટિ ગાયિકાના પુત્ર આનંદ ભોંસલેએ કરી છે. હોસ્પિટલમાંથી બહાર આવીને તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે મારી માતા આશા ભોંસલેનું આજે નિધન થયું છે. આવતીકાલે સવારે 11 વાગ્યે તેમના […]
વાંચન ચાલુ રાખો