ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. આ 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે હતો. જેમાં ભાજપે જંગી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ […]

વાંચન ચાલુ રાખો