કૃતિ સેનન ફિટનેસ સિક્રેટ, શું તમે જાણો છો કે અભિનેત્રી રૂટિનમાં પ્રોટીન ઉપરાંત બીજું શું લે છે?

જીવનશૈલી | ‘કોકટેલ 2’ ના પડદા પર કૃતિ સેનનની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ક્યારેક તેનો ગ્લેમરસ લુક, ક્યારેક તેનો ફિટનેસ રૂટિન આ બોલિવૂડ અભિનેત્રી વારંવાર ધ્યાનના કેન્દ્રમાં રહે છે. તેને જોઈને ઘણા લોકો પૂછે છે કે, આટલા ફિટ અને ચમકતા દેખાવાનું રહસ્ય શું છે? ફક્ત મેકઅપ અને કેમેરાની કમાલ છે, કે તેની પાછળ કોઈ ખાસ […]

વાંચન ચાલુ રાખો