કિંમત ઘટતા જ આ 7 સીટર કારને ખરીદવા તૂટી પડ્યા લોકો, 2 લાખથી વધુ ગાડીઓ વેચાઈ ગઈ

કિંમત ઘટતા જ આ 7 સીટર કારને ખરીદવા તૂટી પડ્યા લોકો, 2 લાખથી વધુ ગાડીઓ વેચાઈ ગઈ

આ કારમાં નવા લોગોવાળું સ્ટીયરિંગ વ્હીલ સાથે એક નવું લેઆઉટ મળે છે. બ્લેક અને ગ્રે કલરની અપહોલ્સ્ટ્રી સાથે કેબિનમાં એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ કરતી 8 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. ફીચર્સની વાત કરીએ તો તેમાં ક્રૂઝ કન્ટ્રોલ, ઓટો વાઇપર, ઓટો હેડલેમ્પ, ઓટો ફોલ્ડ આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર અને બીજું ઘણું […]

વાંચન ચાલુ રાખો