કાર્ડિયોલોજિસ્ટ કોલેસ્ટ્રોલ ઓછું કરવા આ ફૂડ ખાવાની આપી સલાહ
જીવનશૈલી | હાઈ કોલેસ્ટ્રોલ એ હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય હૃદય રોગો માટેનું સૌથી મોટું જોખમી પરિબળ છે. આ એક સાઇલેન્ટ રોગ છે જે કોઈ સ્પષ્ટ લક્ષણો દર્શાવ્યા વિના શરીરને અસર કરે છે. પરંતુ ડાયટમાં સરળ ફેરફારો દ્વારા કોલેસ્ટ્રોલના લેવલને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. કાર્ડિયોલોજિસ્ટ અને ડાયેટિશિયન્સ જણાવે છે કે તમારા રોજિંદા જીવનમાં ડ્રાયફ્રૂટ્સ […]
વાંચન ચાલુ રાખો