ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

ખેડૂતો પર આકાશી આફત ત્રાટકી; પાકની હાલત જોઈને ધ્રાસ્કો લાગશે

સોમવારે જોરદાર પવન સાથે એવું માવઠું ત્રાટક્યું કે ખેડૂતોની રવિ સિઝનનો સોથ વળી ગયો. ઘઉં, બાજરી, જુવાર, મકાઈનો પાક પવન અને કમોસમી વરસાદના કારણે જમીન દોસ્ત થઈ ગયો. શિયાળુ પાક હવે ટૂંક સમયમાં જ તૈયાર થવાનો હતો પરંતુ જેમ ખરીફ સિઝનમાં મેઘરાજાએ વિશ્વાસઘાત કર્યો હતો કંઈક એવી જ રીતે અહીંના ખેડૂતોના મોઢેથી જાણે કે તૈયાર […]

વાંચન ચાલુ રાખો
ગીર સોમનાથમાં ભરશિયાળે વરસાદે રમઝટ બોલાવી

ગીર સોમનાથમાં ભરશિયાળે વરસાદે રમઝટ બોલાવી

ભરશિયાળે ગીર સોમનાથમાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. કોડિનાર અને સુત્રાપાડાના વાતાવરણમાં અચાનકથી પલટો આવ્યો અને અહિંયાના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અહિંયા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. Source link

વાંચન ચાલુ રાખો
ખેડૂતો સાવધાન! અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ખેડૂતો સાવધાન! અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ મોટી આગાહી કરી છે. 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષોપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, તો સાથે ઠંડીનું જોર પણ વધશે. આ દરમિયાન ખેડૂતોને પણ અંબાલાલ પટેલે ચેતવ્યા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ […]

વાંચન ચાલુ રાખો
દ્વારકાના ખેડૂતો પર ‘પડતા ઉપર પાડું’ જેવો ઘાટ

દ્વારકાના ખેડૂતો પર ‘પડતા ઉપર પાડું’ જેવો ઘાટ

સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા માવઠાએ ખેડૂતો માટે મોટી મુસીબત ઊભી કરી છે. હજુ તો ખરીફ સિઝનમાં થયેલી નુકસાનીમાંથી પાર નથી આવ્યા ત્યાં જ રવિ સિઝન પર માવઠાએ સપાટો બોલાવી દીધો. ઘઉં અને ઘાસચારાના પાક ઢળી પડ્યા છે. માવઠું થવાથી જીરૂં, ધાણા, ચણા પર માઠી અસર થવાની આશંકા છે. દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માગ […]

વાંચન ચાલુ રાખો
Farmer Protest: પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?

Farmer Protest: પાક નુકસાનીના સર્વેનો ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ?

ગુજરાત: રાજ્યમાં હાલમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, સાથે કેટલીક જગ્યાએ ખેડૂતો પાસેથી ડિજિટલ સર્વે મંગાવી રહ્યા છે. જેથી ગુજરાતના અમુક વિસ્તારોમાં […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં માવઠાએ પાકનો સોથ વાળી દીધો

ગુજરાતમાં માવઠાએ પાકનો સોથ વાળી દીધો

ગુજરાતમાં માવઠાએ એવો તો પ્રહાર કર્યો કે ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યો છે. દ્વારકા જિલ્લામાં ખંભાળીયા, તાલુકાના હરિપર, વીંજળપર, કેશોદ, ઠાકરસેરડી સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદ પડતા ઉનાળુ સિઝનના તૈયાર થયેલ પાકને નુકસાન પહોંચ્યું હતુ. ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ઉનાળામાં બાજરી, તલ, મગ, સહિતનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદ થતા પાક […]

વાંચન ચાલુ રાખો