કાર અને બાઈક ધડાકાભેર અથડાયા, બે યુવકનાં મોત

કાર અને બાઈક ધડાકાભેર અથડાયા, બે યુવકનાં મોત

કચ્છ જિલ્લાના વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. માંડવી તાલુકામાં આસંબિયા-જખણીયા માર્ગ પર મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પૂર ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે ત્રીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ […]

વાંચન ચાલુ રાખો