સ્પેસ સેક્ટરમાં ગુજરાતનો જયજયકાર
ગુજરાત હવે માત્ર વેપાર-ઉદ્યોગમાં જ નહીં, પણ અવકાશ વિજ્ઞાનમાં પણ ઇતિહાસ રચી રહ્યું છે. સ્પેસ સેક્ટરમાં ગુજરાતે હરણફાળ ફળી છે. ધોલેરાના બાવળીયારીથી ગુજરાતના પ્રથમ ખાનગી સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. અમદાવાદના સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશને’ તૈયાર કરાયેલા આ રોકેટે સફળ ઉડાન ભરીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોના દ્વાર ખોલ્યા છે. રાજ્યના વિજ્ઞાન અને […]
વાંચન ચાલુ રાખો