ઘરમાં કીડીઓનો ત્રાસ વધી ગયો છે, રસોડાની આ એક વસ્તુથી કરો દૂર
eliminate ants : ઉનાળાની ગરમીમાં લાલ કીડીઓ ઘણી જોવા મળે છે. થોડુંક ખાવાનું કે પીવાનું ઢોળાય કે તરત જ સેંકડો કીડીઓ ભેગી થઈ જાય છે. આ કીડીઓ દ્વારા ચટકા ભરવાનો પણ ભય રહે છે. તેથી ઘરમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છતાની સાથે આ કીડીઓને ભગાડવા માટે ઉપાય કરવા પણ જરૂરી છે. જો તમારા […]
વાંચન ચાલુ રાખો