વીકેન્ડ પર પહાડોમાં પ્રવાસીઓ ઉમટ્યા, હિમાચલ-ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ લાંબો ટ્રાફિક જામ
શનિવાર અને રવિવારની રજાની સાથે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિને પણ રજા મળી તો લોકોએ વીકેન્ડ પહાડો પર વિતાવવાની યોજના બનાવી હતી. મોટી સંખ્યામાં લોકો દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના વિસ્તારો છોડીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્યટન સ્થળોએ પહોંચ્યા હતા. લોકોને લાગ્યું કે પહાડોમાં તેમનું વીકેન્ડ ખૂબ જ સારું રહેશે, પરંતુ હોટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેમને પરસેવો […]
વાંચન ચાલુ રાખો