OTT This Week | વિકેન્ડ પર ઓટીટી પર શું જોશો?  આ અદભુત ફિલ્મ અને સિરીઝ જોવા મળશે!

OTT This Week | વિકેન્ડ પર ઓટીટી પર શું જોશો? આ અદભુત ફિલ્મ અને સિરીઝ જોવા મળશે!

મનોરંજન ન્યૂઝ | આ વિકેન્ડ પર ઓટીટી પર મજેદાર મુવીઝ અને વેબ સિરીઝ જોવા મળશે, ઘરે બેઠા જ મનોરંજનનો ડોઝ લેવો હોય તો, અહીં આપેલ લિસ્ટમાં મુવીઝ અને વેબ સિરીઝની ડિટેઈલ્સ આપી છે, જેમાં ઇમ્તિયાઝ અલીના પાર્ટીશન યુગના રોમાંસ “મૈં વાપસ આઉંગા” થી લઈને લશ્કરી ડ્રામા “ઓપરેશન સફેદ સાગર” અને ઘણી વેબ સિરીઝ પણ રિલીઝ થવાની […]

વાંચન ચાલુ રાખો