ઓમ કા હરી ટ્રેલર। રઘુબીર યાદવે કેમ પોતાના જ ફોટો પર માળા છઢાવી?

મનોરંજન ન્યૂઝ | જ્યારે નાની ફિલ્મો ધીમે ધીમે હિન્દી સિનેમાના મેઈન સ્ટ્રીમમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે ઓમ કા હરી ફિલ્મના નિર્માતાઓ 18 સપ્ટેમ્બરના રોજ દર્શકો સમક્ષ ફિલ્મ લાવવા માટે તૈયાર છે. પંચાયત ફેમ રઘુબીર યાદવ, સોની રાઝદાન અને અંશુમન ઝા અભિનીત ફિલ્મનું ટ્રેલર એક નિરાશ પિતા અને પોતાના સપનાનો પીછો કરતા પુત્ર વચ્ચેના ભાગ્ય […]

વાંચન ચાલુ રાખો