ઓટીટીથી લઈને સિનેમા હોલ સુધી, ઓગસ્ટના આ અઠવાડિયે કઈ ફિલ્મો રિલીઝ થશે?

મનોરંજન ન્યૂઝ | જો તમે હજુ સુધી આવતા અઠવાડિયે શું જોવાનું છે તેની યાદી બનાવી નથી, તો મનોરંજન જગતમાં ઘણા નવા આશ્ચર્યો છે. OTT પ્લેટફોર્મથી લઈને થિયેટર સુધી રોમાંસ, ભાવના, ઇતિહાસ, આતંકવાદ વિરોધી અને બદલાની સ્ટોરી એકંદરે, 10-16 ઓગસ્ટના અઠવાડિયામાં દર્શકો માટે ખૂબ જ વૈવિધ્યસભર કાર્યક્રમ હશે.  આ અઠવાડિયે રીલીઝ થતી મુવીઝ અને ઓટીટી શો  […]

વાંચન ચાલુ રાખો