Good Village: 50 લાખના વિકાસકાર્યોથી આદસંગ ગામ બન્યું સ્માર્ટ વિલેજ, શહેર જેવી સુવિધા
Final Up to date:Jan 29, 2026 9:57 AM IST Amreli Information: વર્ષો સુધી વિકાસથી વંચિત રહેલું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આદસંગ ગામ આજે બદલાવની નવી ઓળખ બનાવી રહ્યું છે. 50 લાખ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના કારણે ગામમાં પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પેવર રોડ અને ડિજિટલ પંચાયત જેવી સુવિધાઓ ઊભી થઈ છે. આ વિકાસથી આદસંગ ગામ હવે […]
વાંચન ચાલુ રાખો