H-1B વિઝા ફી: શું 0,000 ફી માફ કરવામાં આવશે? ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B નો સંકેત આપ્યો, ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટે સારા સમાચાર

H-1B વિઝા ફી: શું $100,000 ફી માફ કરવામાં આવશે? ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B નો સંકેત આપ્યો, ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટે સારા સમાચાર

us h-1b visa charges waiver: જ્યારથી યુએસમાં H-1B વિઝા માટે $100,000 ફીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી વિદ્યાર્થીઓ અને કામદારો બંને ચિંતિત છે. કોઈ પણ કંપની નોકરી પર રાખવા માટે સરકારને આટલી મોટી રકમ ચૂકવવામાં રસ ધરાવતી નથી. દરમિયાન હવે એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આ ફી માફ કરવાની યોજના બનાવી રહી […]

વાંચન ચાલુ રાખો