અમદાવાદ: સોસાયટીના કમિટી મેમ્બર્સના ત્રાસથી યુવકે મોતને વ્હાલું કર્યું, આખી ઘટના જાણીને ચોંકી જશો
Final Up to date:Feb 01, 2026 8:06 PM IST અમદાવાદના નરોડા રોડ પાસે આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સોસાયટીના કમિટી મેમ્બર્સના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે 2 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમાદાવાદમાં આપઘાતનો ચોંકાવનારો કિસ્સો( Picture: AI […]
વાંચન ચાલુ રાખો