અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા
ગુજરાતમાં લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન હેઠળના શીલજ બીટ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને એક આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા એસીબીના ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા છે. આ સમગ્ર મામલે ખેડા એસીબી પોલીસ […]
વાંચન ચાલુ રાખો