15 ઓગસ્ટે જન્મદિવસ, ટુરિસ્ટ વિઝા પર ભારતમાં, અદનાન સામીનું જીવન કેવી રીતે બદલાયું?
મનોરંજન ન્યૂઝ | અમદાવાદ | 15 ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ 26 અને આ દિવસે ગાયક-સંગીતકાર અદનાન સામીનો બર્થ ડે છે. તેઓ પોતાના જન્મદિવસ અને ભારતના સ્વતંત્રતા દિવસને એક જ દિવસે હોય તે માત્ર સંયોગ માનતા નથી. તેના બદલે તેઓ માને છે કે તેની પાછળ ભાગ્ય છુપાયેલું છે. તેથી વિશ્વના વિવિધ ભાગોમાં પોતાનું જીવન વિતાવવા છતાં તેમને ભારતમાં […]
વાંચન ચાલુ રાખો