સલમાન ખાનથી કેટરિના કૈફ, રણબીર કપૂર સહિત આ સેલિબ્રિટીઝ અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા, લીધા બાપ્પાના આશીર્વાદ, જુઓ ફોટોઝ અને વિડિયોઝ
મનોરંજન ન્યૂઝ | સોમવારે અંબાણી પરિવારના મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોલિવૂડના કેટલાક મોટા નામો ઉત્સવના આઉટફિટમાં પહોંચ્યા હતા. ગણેશ ચતુર્થી બોલીવુડ સેલિબ્રીટીઝ ફોટોઝ વિડિયોઝ અંબાણી પરિવારના ઘરે ઘણા સેલિબ્રિટીઝનું ઘોડાપુર જોવા મળ્યું હતું જેમાં સલમાન ખાન , કેટરિના કૈફ, કાજોલ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રેખા, માધુરી દીક્ષિત, કરીના […]
વાંચન ચાલુ રાખો