અંબાજી મેળામાં આધુનિક વોશરૂમ સુવિધા, જાણો વિગત

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના પવિત્ર મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રાળુઓ અને પ્રવાસીઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. આ દર્શનાર્થીઓની આરોગ્ય, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને દાંતા-અંબાજી રોડ પર એક વિશેષ અને આધુનિક વોશરૂમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ‘જય અંબે સેવા કેન્દ્ર – યુ.એસ.એ.’ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં […]

વાંચન ચાલુ રાખો
અંબાજીના વાતાવરણમાં અચાનક પલટો? ખેડૂતોની ચિંતા વધી

અંબાજીના વાતાવરણમાં અચાનક પલટો? ખેડૂતોની ચિંતા વધી

અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા છે અને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અંબાજી પંથકના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળતા સ્થાનિક ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. મહત્વનું […]

વાંચન ચાલુ રાખો