ટી20 સીરિઝ માટે ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર (પ્રથમ ત્રણ T20), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઇશાન કિશન, રવિ બિશ્નોઈ.

