Inventory Market: 2 બોનસ, 1 સ્પ્લિટ અને 7 ડિવિડન્ડ! આ 10 કંપનીમાંથી રોકાણકારોને કયા શેરમાં વધારે ફાયદો થશે? – Gujarati Information | Shares and Shares Alert Inventory Market Sees A number of Bonuses Splits and Dividends Traders Should Examine These Firms – Shares and Shares Alert Inventory Market Sees A number of Bonuses Splits and Dividends Traders Should Examine These Firms

વિડિઓ VIDEO
Spread the love

HDFC Asset Management Company Ltd દ્વારા પ્રતિ શેર એક બોનસની જાહેરાત કરવામાં આવી છે. બોનસ માટેની રેકોર્ડ તારીખ 26 નવેમ્બર છે.

HDFC Asset Administration Firm Ltd દ્વારા પ્રતિ શેર એક બોનસની જાહેરાત કરવામાં આવી છે. બોનસ માટેની રેકોર્ડ તારીખ 26 નવેમ્બર છે.

1 / 5

Thyrocare Technologies દ્વારા પણ પ્રતિ શેર 2 સ્ટોક બોનસની જાહેરાત કરવામાં આવી છે. બોનસ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. બીજીબાજુ Unison Metals Ltd સ્ટોક સ્પ્લિટ કરી રહી છે. કંપની 1 શેરને 10 ભાગમાં વહેંચશે, જેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે.

Thyrocare Applied sciences દ્વારા પણ પ્રતિ શેર 2 સ્ટોક બોનસની જાહેરાત કરવામાં આવી છે. બોનસ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. બીજીબાજુ Unison Metals Ltd સ્ટોક સ્પ્લિટ કરી રહી છે. કંપની 1 શેરને 10 ભાગમાં વહેંચશે, જેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે.

2 / 5

Ingersoll-Rand (India) Ltd તેના રોકાણકારોને રૂ. 55 ના વચગાળાના ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કરી છે. આની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર છે. વધુમાં Power Finance Corporation Ltd તેના રોકાણકારોને 3.65 ડિવિડન્ડ આપી શકે છે, જેની રેકોર્ડ તારીખ 26 નવેમ્બર છે.

Ingersoll-Rand (India) Ltd તેના રોકાણકારોને રૂ. 55 ના વચગાળાના ડિવિડન્ડ આપશે, તેવી જાહેરાત કરી છે. આની રેકોર્ડ તારીખ 25 નવેમ્બર છે. વધુમાં Energy Finance Company Ltd તેના રોકાણકારોને 3.65 ડિવિડન્ડ આપી શકે છે, જેની રેકોર્ડ તારીખ 26 નવેમ્બર છે.

3 / 5

Shyamkamal Investments દ્વારા પણ 26 નવેમ્બરની રેકોર્ડ તારીખ સાથે રૂ. 0.10 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય AK Capital Services Ltd તેના રોકાણકારોને રૂ. 16 નું ડિવિડન્ડ આપી શકે છે અને તેની પેમેન્ટ માટેની રેકોર્ડ તારીખ 27 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

Shyamkamal Investments દ્વારા પણ 26 નવેમ્બરની રેકોર્ડ તારીખ સાથે રૂ. 0.10 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય AK Capital Providers Ltd તેના રોકાણકારોને રૂ. 16 નું ડિવિડન્ડ આપી શકે છે અને તેની પેમેન્ટ માટેની રેકોર્ડ તારીખ 27 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

4 / 5

Aryavan Enterprise Ltd ના વચગાળાના ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. કંપનીએ તેના રોકાણકારોને રૂ. 0.5 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. Meera Industries Ltd તેના રોકાણકારોને પ્રતિ શેર રૂ. 0.50 નું ડિવિડન્ડ આપી શકે છે. આ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. Nile Ltd ના વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. કંપનીએ રૂ. 5.0 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. તેના વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *