Botad Information: ગુજરાત સરકારના ખેલ મહાકુંભ દ્વારા ગામડાંઓની યુવા પ્રતિભાને નવી ઓળખ મળી રહી છે, ત્યારે દેવગઢ બારીયામાં યોજાયેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં બોટાદની DLSSની 17 વર્ષની ખેલાડી ભૂમિ બાવળિયાએ ઓપન એજ ગ્રુપ બહેનોની કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
Source link
