Sports activities Information: કુસ્તીમાં ભૂમિ બાવળિયાનું પરાક્રમ, 17 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી

Sports activities Information: કુસ્તીમાં ભૂમિ બાવળિયાનું પરાક્રમ, 17 વર્ષની ઉંમરે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી

Botad Information: ગુજરાત સરકારના ખેલ મહાકુંભ દ્વારા ગામડાંઓની યુવા પ્રતિભાને નવી ઓળખ મળી રહી છે, ત્યારે દેવગઢ બારીયામાં યોજાયેલા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં બોટાદની DLSSની 17 વર્ષની ખેલાડી ભૂમિ બાવળિયાએ ઓપન એજ ગ્રુપ બહેનોની કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. Source link

વાંચન ચાલુ રાખો
ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

ગુજરાતનો અનોખો મેળો, 200 બળવીરો ટક્કરાયા, બળના થયા પારખાં

દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામમાં મલ કુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા કુસ્તીબાજો જોડાયા હતા. આ પરંપરા 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. Source link

વાંચન ચાલુ રાખો