Share Market Right now Information Dwell In Gujarati : શેરબજારમાં મંદી વકરતા સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપાટીની નીચે ખુલ્યા છે. સેન્સેક્સ 386 પોઇન્ટ ઘટીને 82000 લેવલ તોડી 81794 ખુલ્યો હતો. જો કે ઓપનિંગ સેશનમાં જ નીચી સપાટીથી સેન્સેક્સ રિકવર થઇને 82000 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 90 પોઇન્ટ ઘટીને 25,141 ખુલ્યો હતા.
સોના ચાંદી વાયદામાં તેજી યથાવત
સોના ચાંદીમાં લાલચોળ તેજી યથાવત છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 4500 રૂપિયા વધીને 1,55,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે. એમસીએક્સ ચાંદી વાયદો 1800 રૂપિયાની તેજીમાં 3,25,472 રૂપિયા બોલાઇ રહ્યો છે. અમદાવાદમાં ગઇકાલે સોનાનું 6500 રૂપિયા વધીને 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે,જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. તો ચાંદીના ભાવ 20000 રૂપિયા ઉછળીને 3.10 લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
-
Jan 21, 2026 09:47 IST