Share Market Information: સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો 94.24 રેકોર્ડ તળિયે

Share Market Information: સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો 94.24 રેકોર્ડ તળિયે

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Share Market Information In the present day Dwell Replace In Gujarati : શેરબજારમાં અંડર કરંટ નરમ રહેતા ત્રણ દિવસની તેજીને બ્રેક લાગતા શુક્રવારે ફરી સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટ્યા હતા. સેન્સેક્સ 390 પોઇન્ટ ઘટી 74,883 ખુલ્યો હતો. બેંક, ફાઈનાન્સ અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેરમાં ઘટાડાથી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો બોલાયો અને 74264 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 133 પોઇન્ટ ઘટી 23,173 ખુલ્યો હતો. બેરિશ ટ્રેન્ડમાં સેન્સેક્સ 294 પોઇન્ટ ઘટીને 23,000 સુધી ગયો હતો.

  • Mar 27, 2026 10:04 IST

    સેેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં અંડર કરંટ નરમ રહેતા ત્રણ દિવસની તેજીને બ્રેક લાગતા શુક્રવારે ફરી સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટ્યા હતા. સેન્સેક્સ 390 પોઇન્ટ ઘટી 74,883 ખુલ્યો હતો. બેંક, ફાઈનાન્સ અને રિલાયન્સ જેવા બ્લુચીપ શેરમાં ઘટાડાથી ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો કડાકો બોલાયો અને 74264 સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 133 પોઇન્ટ ઘટી 23,173 ખુલ્યો હતો. બેરિશ ટ્રેન્ડમાં સેન્સેક્સ 294 પોઇન્ટ ઘટીને 23,000 સુધી ગયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *