PDF FileEdit Suggestions : મળી ગયું..! PDF ફાઇલને એડિટ કરવાની સરળ રીત, તમારે ફરીથી નવી પીડીએફ બનાવવાની જરૂર નહી રહે

PDF FileEdit Suggestions : મળી ગયું..! PDF ફાઇલને એડિટ કરવાની સરળ રીત, તમારે ફરીથી નવી પીડીએફ બનાવવાની જરૂર નહી રહે

ટેકનોલોજી TECHNOLOGY
Spread the love

PDF Textual content Editor : જો તમે તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો તમારી પાસે આ વિકલ્પ પણ છે. આ પીડીએફ એડિટર તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.2 સ્ટાર મળ્યા છે. પ્લેટફોર્મ પરથી 1 કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. આમાં તમે માત્ર ટેક્સ્ટ જ નહીં પરંતુ ઈમેજીસ અને પીડીએફ પણ એડિટ કરી શકો છો.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *